Sunday, June 1, 2014

Gujarati Image Poetry on Flower

 અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ.

 સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
 હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
 એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
 પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી

 આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
 તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

No comments:

Post a Comment